દેશ-વિદેશ
News of Tuesday, 1st January 2019

આઇએએસ ટોપર અંકુર ગર્ગએ હાવર્ડની પરીક્ષામાં ૧૭૦ માંથી ૧૭૧ અંક મેળવ્યા

આઇએએસ ટોપર (ર૦૦ર બેચ)  અંકુર ગર્ગએ હાવર્ડ વિશ્વ વિદ્યાલય (અમેરીકા) ની મૈક્રો ઇકોનોમીકસની પરીક્ષામાં કુલ ૧૭૦ માંથી ૧૭૧ અંક હાંસલ કરેલ છે. ગર્ગએ કહ્યું જયારે હુ સ્કુલમાં હતો ત્યારે મારા પિતા મને કહેતા હતા કે ૧૦ માંથી ૧૦ અંક લાવવા પર્યાપ્ત નથી. હંમેશા ૧૦માંથી ૧૧ અંક લાવવાનો પ્રયાસ કરો. આ આપના માટે છે.

(10:33 pm IST)