Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

પાકિસ્તાન એરલાઇન્સે 50 કર્મચારીઓને કાઢી મુક્યા

નવી દિલ્હી: પાકિસ્તાનની રાષ્ટ્રીય વિમાનન કંપનીએ 7 પાયલોટ સહીત 50થી વધુ કર્મચારીઓને રદ કરી દીધા છે આ બધા ફર્જી ડિગ્રી રાખવાં આરોપી સાબિત થયા હતા. ફર્જી ડિગ્રી અને સર્ટિફિકેટ સાથે પાયલોટ અને કેબીન સભ્યો વિરુદ્ધ પાકિસ્તાનની અડકતે કાર્યવાહી  કરીને આ નિર્દેશ જાહેર કર્યો છે અને 50 કર્મચારીઓને રદ કરી દીધા હોવાની માહિતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.

(5:13 pm IST)