Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ટ્રાંસજેંડરને સર કહેવું આ દુકાનદારને ભારે પડ્યું

નવી દિલ્હી: એક દુકાનમાં ટ્રાંસજેંડરને મેમની જગ્યાએ સર કહેતા દુકાનમાં બબાલ મચી જવા પામી છે જેની ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં  ખુબજ વાયરલ થઇ રહ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  દુકાનદાર મહિલા ટ્રાંસજેંડરને સર કહેતા મુસીબતમાં મુકાઈ ગયો છે આ સાંભળીને ટ્રાંસજેંડરને દુકાનદાર પર ખુબજ ગુસ્સો કર્યો હતો અને  તેનો ખરીદેલ સમાન પણ પાછો આપી દીધો હતો.

(5:12 pm IST)