Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

માથાના દુખાવાને કારણે કોમામાં ચાલી ગઈ આ યુવતી

નવી દિલ્હી: મેડિકલ જગતમાં અજીબો પ્રકારની ઘટના બનતી રહે છે આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે માથાના દુખાવાના કારણે એક યુવતી કોમામાં પહોંચી ગઈ છેઅને હેરાનીની વાત એ છે કે ચાર દિવસ પછી જયારે તે કોમામાંથી બહાર આવી તો તેને એક બાળકને જન્મ આપ્યો હતો આ કોઈ કહાની નથી પરંતુ સત્ય ઘટના છે.

(6:00 pm IST)