Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ઓએમજી.....અહીંયા બાળકી ને કઈ પણ જગ્યાએ જવા માટે કરવો પડે છે મેકઅપ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં બાળકીઓ તેમજ મહિલાઓ માટે મેકઅપ કરવું ખુબજ જરૂરી માનવામાં આવે છે એજ કારણ છે કે ત્યાં મેકઅપ ઇન્ડસ્ટ્રી ખુબજ વધારે ફળદ્રુપ છે જો ત્યાંની મહિલા મેકઅપ કર્યા વગર ક્યાંય બહાર જાય તો  ત્યાંના લોકો તેને હીન દ્રષ્ટિથી જોવા લાગે છે માત્ર મહિલા જ નહીં પરંતુ બાળકીઓને શાળાએ જતી વેળાએ પણ મેકઅપ કરીને જવું ખુબજ જરૂરી બની રહે છે. આ વગર તેમને નોકરી પણ નથી મળતી.

(5:59 pm IST)