Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ગરમીમાં વધારે ભૂકંપની આશંકા

નવી દિલ્હી: મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના એક અધ્યયનમાં જાણવામાં આવી રહ્યું છે કે જળવાયું પરિવર્તનના કારણે વાતાવરણમાં એવી ઉર્જા ઉત્પ્ન્ન થઇ રહી છે  જે ગરમીના વાતાવરણને ખુબજ વધારે પડતું ગરમ બનાવી દેશે  જેનાથી ભારત સહીત ઉતરી ગોળાર્ધ વિસ્તારમાં વાતાવરણની સ્થિતિ નિષ્ક્રિય બની જશે અને વધારે ભયાનક વાવાઝોડાની  આશંકા જણાઈ શકે છે.એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક તાપમાન ખાસકરીને આર્ક્ટિકમાં વધી રહેલ તાપમાનના કારણે વધેલ ઉર્જાથી પુનર્વિત થઇ શકે છે.

(5:59 pm IST)