Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

50 હજાર ટન ઈ-વેસ્ટમાંથી બનાવવામાં આવશે પાંચ હજાર ઓલંપિક મેડલ

નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં થનાર ઓલંપિક2020નું આયોજન ઘણી બધી રીતે ખાસ પ્રકારનું થવાનું છે કારણ કે તેમાં માત્ર દુનિયાના સૌથી સારા ખેલાડી પોતાની કલાને રજૂકરશે પરંતુ ઈ વેસ્ટથી બહાર આવવાની પણ એક અનોખી પહેલ દુનિયામાં સામે આવશે ટોક્યોની ઓલંપિક આયોજક કમિટી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખેલાડીઓ માટે 50 હજાર ટન ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી તૈયાર કરવામાં આવેલ પાંચ હજાર મેડલ બનાવીને તેને સમ્માનિત કરવામાં આવશે.

 

(5:57 pm IST)