Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

આતો જબરું કહેવાય હો ભાઈ......ઉંદરે કરી બિલાડીને હેરાન

નવી દિલ્હી: જાનવરોમાં મોટા ભાગે બિલાડી ઉંદરને ડરાવતી હોઈ છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાંએક ઉંદર બિલાડીને ભગાવી રહ્યો છે આ વીડિયોમાં ઉંદરની બહાદુરી સામે આવી રહી છે આ મજેદાર વિડીયો ક્યાંનો છે એ જાણવામાં આવી રહ્યું નથી પરંતુ આ વીડિયોને જોઈને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે લોકો પોતાની ચિંતા ભૂલીને ફ્રેશ થઇ જાય રસ્તા પર એક બિલાડી ઉંદરને પકડવા માટે આવે છે અને સામો ઉંદર તેને ભગાવીને પ્રેસન કરી રહ્યો હોવાની આ ઘટના છે.

(6:20 pm IST)