Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઈન્વેન્ટરીઝ ઘટી હોવા છતા કોપરની કિંમતોમાં નરમાશ

    ફોટો copper

રાજકોટ તા:19 બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, એક તરફ LMEના ગોદામોમા ઈન્વેન્ટરીઝ ઘટી હોવા છતા કોપરની કિંમતોમાં નરમાશ જોવા મળી રહી છે, જ્યારે સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં US-ચાઈના વચ્ચેની અનિશ્ચિતતાથી મેટલ્સની કિંમતોમાં નરમાશ જોવા મળી રહી છે.

(5:00 pm IST)