Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગાઝામાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારીની ઘટના

નવી દિલ્હી: ઉતરી ગાઝા પટ્ટીમાં પ્રદર્શન દરમ્યાન મંગળવારના રોજ સીમા પાર કરીને ઇઝરાયલના સૈનિકોએ ગોળીબારી કરી જેના કારણે બે ફિલીસ્તીની પ્રદર્શનકારીઓને મોત નિપજ્યા છે ને અન્ય 46 લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે ફિલીસ્તીની સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે તેને સીમાવર્તી નજીક છેડતી કરનાર સંદિગ્ધ સમૂહ પર હુમલો કર્યો હતો આ હુમલામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

(5:11 pm IST)