Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આ કર્મચારીને જોઈને તમે પણ સલામ કરવા લાગશો

નવી દિલ્હી: ઘણીવાર આપણે એરપોર્ટ પર આપણા સમાન સાથે છેડતી કરી હોવાની વાત જોઈ છે પરંતુ આજે એક એવી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને સહુ કોઈ હેરાન રહી જાય સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં લાસેરિયાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પરનો છે કન્વેયર બેલ્ટ પર સમાન રાખનાર આ વ્યક્તિનું નામ એક્રાઇમ સીબેકો છે તે કેટલી સિફતથી એક પછી એક બેગને હટાવી રહ્યો છે અને આ બધા સામાનને ખુબજ ઝડપથી બેલ્ટ પર રાખી રહ્યો છે.

(5:06 pm IST)