Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ચીન હવે મ્યાંમારમાં બનાવશે આર્થિક કોરિડોર

નવી દિલ્હી: ચીનની નજર પાકિસ્તાન પછી હવે મ્યાંમાર પર છે ચીન અહીંયા પાકિસ્તાનની તર્જ પર આર્થિક કોરિડોર બનવા માટે મ્યાંમાર સાથે સમજોતો કરવાની ખુબજ નજીક છે આ ડીલ પર હસ્તાક્ષર કર્યા પછી પાકિસ્તાન ચીન-મ્યાંમાર આર્થિક નીતિ બનાવશે જેનાથી ભારતની ચિંતા વધશે તેવું જાણવામાં આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પગલું છેલ્લા આર્થિક નિયમ બનાવવા માટે લેવામાં આવ્યું હતું.બને સરકાર આ પ્રોજેક્ટને લઈને ખુબજ ઉત્સુક છે અને આમાં  ઘણીબધી સમસ્યા અને મુશ્કેલી આવી શકે છે.

(6:11 pm IST)