Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

જોઇ ન શકતા આ ટીચર ઓડિયો GPS ની મદદથી ૭ દિવસમાં ૧૪૦ કિલોમીટર ચાલીને વિશ્વનું સૌથી મોટુ મીઠાનું રણ પાર કરશે

પેબ્સિ તા ૧૯ : મુૂળ ફ્રાન્સના એલ્બર નામના પ્રોફેસસર હાલમાં તમામ તૈયારીઓ કરીને બોલિવિયા પંહોચી ગયા છે. અહિં વિશ્વનુંં સૌથી મોટુબીઠાનું રણ આવેલું  છે.  તેમણે લગભગ ૧૦,૫૮૨ સ્કેવર કિલોમીટરમાં પથરાયેલા આ રણને પાર કરવાનું બીડુ ઝડપ્યું છે. વાતમાં કેચ એ છે કે એલ્બર જોઇ શકતા નથી અને છતાં રણપ્રદેશને પાર કવાનું બીડુ તેમણે ઉતપાડયું છે. રણને આરપાર પસાર કરી લેવા માટે લગભગ ૧૪૦ કિલોમીટર જેટલું અંતર કાપવું પડશે અને એ માટે એલ્બર રોજના વીર કિલોમીટર ચાલશે. આંખેથી સ્પષ્ટ દેખાતું હોય એવી વ્યકિત માટે પણ  રણપ્રદેશમાં રસ્તો ખોળવાનું અઘરૂ હોય છે ત્યારે એલ્બરે જોઇ શકતા ન હોવાથી તેના માટે આ તેલેન્જ વધુ આકરી છે. દિશાસુચન માટેતે પોતાની સાથે ઓડિયોGPS ચાલુ રાખશે. આ મીઠાના રણમાં ભલભલી વ્યકિત ખોવાઇ જઇ શકે છે અને એલ્બર સાથેે કોઇ દુર્ઘટના ઘટછ જાય તો કોઇને ખબર પણ ન પડે.એટલે સેફટી માટે તેની પાછળ એકઇમર્ર્જન્સી હેલ્પ ટીમ પણ જવાની છે. અલબરત, આ ટીમ એલ્રબને ફોલો કરશે અને ઓછામાં ઓછુ એક કિલોમીટરનું અંતર રાખશે. આ ટીમ એલ્બને કોઇ જ સપોર્ટ નહીં કરેે સિવાય કે તેની સાથે કોઇ દુઘૂટના ઘટે અને રેસકયુની જરૂર પડે બે દિવસ પહેલાં શરૂ થઇ ચુકેલું એકસ્પીડીશન આવતા સોમવારે પુરૂ કરશ.

(3:33 pm IST)