Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

300 લો-ઓર્બીટ લોન્ચ કરવાની તૈયારીમાં છે ચીન

નવી દિલ્હી: ચીનમાં આ વર્ષના અંતમાં 300 લો ઓબિર્ટ સેટેલાઇટની શૃંખલા લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સેટેલાઇટની મદદથી ચીન વિશ્વવ્યાપી સંચાર સેવાઓને પ્રધાન કરવામાં સક્ષમ થઇ જાશે આ સેટેલાઈટને હોંગ્યાન નક્ષત્ર નામ આપવામાં આવ્યું છે આ શૃંખલામાં પ્રથમ ચરણમાં સેટેલાઈને વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુનાન પ્રાંત ચાંગશામાં આયોજિત હુનાન વાણિજિયક વિમાનન અંતરિક્ષ અને સમુદ્રી ઉપકરણ ફોર્મમાં આ વાત કરવામાં આવી હતી.

(6:50 pm IST)