Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વિશ્વમાં એક કરોડ લોકોને નથી મળી કોઈ પણ દેશની નાગરિકતા

નવી દિલ્હી: તમને જાણીને અચરજ થશે કે દુનિયા ભરમાં એક કરોડ લોકો એવા છે જેને કોઈ પણ દેશની નાગરિકતા મળી નથી આ આંકડો અન્ય કોઈ વ્યક્તિએ નહીં પરંતુ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંસ્થાએ આપેલ છે અને આજ કારણ છે કે લોકોને મૌલિક અધિકાર નથી મળી રહ્યો મ્યાંમારનો  રખાઈન વિસ્તાર પણ  આ શ્રેણીમાં જ આવે છે અહીંયા ઉપસ્થિત કાનૂનની મદદથી લગભગ દસ લાખ લોકોને નાગરિકતા નથી મળી.

(6:50 pm IST)