Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પ્લેનમાં ઓક્સિજનની અછતના કારણે તાત્કાલિક લેંડિંગ કરવું પડ્યું

નવી દિલ્હી: આયરલૈંડની એક વિમાન કંપની રેયાએયરના વિમાનમાં ઓક્સિજન સ્તર ઓછું પડતા તાત્કાલિક લૈન્ડીંગ કરવાની નોબત આવી હતી ઓક્સિજન સ્તર ઓછું પડી જવાના કારણે વિમાનમાં સવાર 33 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રેયાનએયરના પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉડાન ભર્યા બાદ અચાનક ઓક્સિજન ઘટી જવાના કારણે તાત્કાલિક લૈન્ડીંગ કરવાની નોબત આવી હતી.

(6:48 pm IST)