Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઇન્ટરનેટ પર હીરો બન્યું આ લીંબુ

નવી દિલ્હી: ઇન્ટરનેટની દુનિયામા એક લીંબુ આજકાલ હીરો બની ગયું છે જોવામાં આવે તો આ માત્ર એક સાધારણ લીંબુ જ છે પરંતુ તેને એવું કારનામુ કર્યું છે કે લોકો તેનાથી પ્રેરણા લઇ રહ્યા છે આ લીંબુની અબાધ યાત્રાથી સહુ કોઈ પ્રભાવિત થયા છે રસ્તા પર તે પોતાની રફ્તારમાં કોઈ પણ જાતની અડચણ વગર મુસીબતનો સામનો કરીને રસ્તો ઓળંગી જતું હતું અને લગભગ આ રીતે તે અડધો કિલોમીટર સુધી ચાલ્યું ગયું હતું આ એક મિનિટ ને 51 સેકેન્ડના વીડિયોને લગભગ અત્યાર સુધીમાં 80 લાખ લોકો જોઈ ચુક્યા છે.

(6:48 pm IST)