Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

હૈતીમાં હિંસક પ્રદર્શન: પ્રધાનમંત્રીએ આપ્યું રાજીનામુ

નવી દિલ્હી: ગયા અઠવાડિયે ઇંધણના ભાવમાં વધારાને લઈને ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન પછી હૈતીના પ્રધાનમંત્રી જૈક ગાય લા ફોટેટે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે.પ્રદર્શન પછી પીએમ પર રાજીનામુ આપવાનો દબાવ હતો.ફોટેટે પોતાનું રાજીનામુ આપતા નીચલા સદનમાં જણાવ્યું છે કે મેં રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામુ આપી દીધું છે જેનો સ્વીકાર કરી લેવો.

(6:47 pm IST)