Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પાકિસ્તાનમાં માર્ગ અકસ્માતમાં 18 મોતને ભેટ્યા: 30ને ઇજા

નવી દિલ્હી: પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત નિપજ્યા છે અને 30 લોકોને ઇજા પહોંચી છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હૈદરાબાદ શહેરના નિવાસી સિકંદરથી પરત ફરી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની છે ડ્રાઈવરે ટાયર બદલવા માટે બસ રોકી હતી અને પાછળ ટ્રેલર ધડાકાભરે તેની સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી બચાવ ટીમોએ ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દીધા હતા.

(6:43 pm IST)