Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

એમેઝોન પ્રાઈમ ડે સેલ શરુ :મળી રહ્યુ છે બમ્પર ડિસ્કાઉન્ટ

આજથી એમેઝોનનો ‘મહાસેલ' Amazon Prime Day Sale શરૂ થઈ રહ્યો છે. 16 જુલાઈ બપોરે 12 વાગ્યાથી 17 જુલાઈની રાત્રે 11:59 વાગ્યે સુધી ચાલનાર આ પ્રાઈમ ડે સેલમાં વિવિધ બાન્ડની પ્રોડક્ટસ્ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ સેલમાં HDFC બેંકનાં કાર્ડ્સથી પેમેન્ટ કરનાર ગ્રાહકને ઈંસ્ટેટ 10 ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

(12:38 pm IST)