Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

નશાની હાલતમાં ધૂત આ શખ્સે શાળામાં ઘુસાવી દીધી કાર

નવી દિલ્હી: ઘટના ક્યાં અને કેવા સમયે ઘટી જાય છે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ બની જાય છે અને ઘણીવાર ઘટના એવી ભયાનક હોય છે કે આપણું હ્દય કંપી જાય છે બીજીંગની પણ એક એવી જ ઘટના સામે આવી છે જેમાં નશાની હાલતમાં ધૂત એક વ્યક્તિએ સીધો શાળાની દીવાલ તોડીને ગાડી અંદર જવા દીધી હતી ગાડીની ઝડપ એટલી હતી કે દરવાજો પણ તૂટી ગયો હતો અને સીધી અંદર કાર ઘુસી ગઈ હતી.આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(7:26 pm IST)