Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

રશિયા અને ચીનના મુકાબલાને લઈને અમેરિકા બનાવી રહ્યું છે ઘાતક 'હાઇપરસોનીક મિસાઈલ'

નવી દિલ્હી: રશિયા અને ચીનના વધતા ભયને  લીધે અમેરિકાએ પણ હાઇપરસૉનિક મિસાઈલ  બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે.હાલના સમય મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રશિયા સાથે સંબંધ ખુબજ  નીચેના  સ્તર  સુધી આવી ગયા છે અને ત્યાં ચીન તરફથી  પણ દક્ષિણ  ચીન સાગરને  લઈને ખુબજ ધમકીઓ અપાઈ રહી છે અને તેને ધ્યાનમાં લઈને વાયુસેના  તેના   વિકાસ પર લગભગ એક બિલિયન ડોલર ખર્ચ કરી રહી છે.

(7:25 pm IST)