Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ફેસબુકની મદદથી 39 વર્ષનો યુવક 22 બાળકોનો પિતા બન્યો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ચૂક્યું છે કે જ્યાં કઈ પણ થઇ શકે છે અહિયાંથી એક હેરાન કરી નાખનાર વાત સામે આવી છે ફેસબુકના પ્લેટફોર્મની મદદથી એક યુવક 22 બાળકોનો પિતા બની ચુક્યો છે અવત ચોંકાવનારી છે પરંતુ સાચી પણ છે. વ્યક્તિએ સ્પર્મ ડોનર બનીને લોકોના સ્પર્મ ડોનેટ કર્યા છે અને તેની મદદથી તે 22 બાળકોના પિતા બની ચુક્યો છે અને સહુ કોઈને હેરાન પરેશાન કરી મુક્યા છે.

(6:15 pm IST)