Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સીરિયા અને ઇરાકમાં આઇએસઆઇએસના 14 હજાર આતંકી સક્રિય: અમેરિકા

નવી દિલ્હી: અમેરિકામાં રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્રના કાર્યવાહક નિર્દેશક રસેલ ટ્રેવર્સના મુજબ સીરિયા અને ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ આઇએસઆઇએસના ઓછામાં ઓછા 14 હજાર આતંકવાદી સક્રિય થયા હોવાનું માલુમ પડી રહ્યું છે. ટ્રેવર્સે બુધવારના રોજ હોમલિડ સિક્યોરિટી સમિતિ સામે આ વિશેષ જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

                   મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સીરિયા અને ઇરાકમાં આઇએસઆઇએસના ઓછામાં ઓછા 14 હજાર જેટલા આતંકવાદી સક્રિય થયા છે જયારે 5થી 6 વર્ષ પહેલા આવું ન હતું ત્યારે આઇએસના લગભગ એક હજાર લડાકુ સક્રિય થયા હતા.

(6:12 pm IST)