Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ટ્વીટર લગાવશે રાજનૈતિક પ્રચાર સામગ્રી પર રોકટોક

નવી દિલ્હી: ટ્વીટર પોતાની મદદથી રાજનૈતિક સામગ્રીના પ્રચાર પર પાબંધી લગાવવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ નિર્ણય રાજનેતાઓ વિષે સોશિયલ મીડિયા પર ભ્રામક સૂચનાઓ મળવા પછી આલોચનાને ધ્યાનમાં રાખીને લીધો છે. મુખ્ય કાર્યકારી અધિકારી જૈક ડોરસેએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મશીન લર્નિગ ટેક્નિકથી  અવિશ્વસનીય સૂચનાઓને રોકવામાં સમસ્યા આવી જવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(6:14 pm IST)