Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઓએમજી છત પર વિમાન ક્રેશ થતા આગ ભભૂકી ઉઠતા અફડાતફડી: 2 ઘર બળીને ખાખ થયા

નવી દિલ્હી: અમેરિકાના ન્યૂજર્સીમાં કોલીનીમાં એક ઘરની છત પર વિમાન ક્રેશ થતા ગંભીર રીતે આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી હતી અને તેના કારણોસર બે ઘર બળીને ખાખ થઇ ગયા હતા  આ કારણોસર ખુબજ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ ઘટના ત્યારે બની હતી જયારે મકાનની અંદર કોઈ હતું જ નહીં હજુ સુધી પાયલોટની પરિસ્થિતિ વિષે જાણ થઇ રહી નથી તેમજ વિમાન ક્રેશ થવા અંગેનું કારણ પણ જાણવામાં આવી રહ્યું નથી.

(6:11 pm IST)