Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

એક જ સમયે વિજળી અને હાઇડ્રોજન ઉત્પાદન કરતું સોલર સેલ બન્યું

શોધકર્તાઓએ  કૃત્રિમ પ્રકાશ સં   શ્લેષણ ડિવાઇસનો ઉપયોગ કરી  એકજ સમય પર હાઇડ્રોજન ઇંધણ અને વિજળી બનાવવામાં સક્ષમ સોલર બન્યું. આનુ સિલિકોન કંપોનેટ ક્ષૌર ઉર્જા દ્વારા ઉત્પાદિત કરંટને અલગ અલગ ભાગમાં વેંચી આપે છે. જેમાંથી પાણીને  હાઇડ્રોજન અને ઓકસીજનમાં વિભાજીત કરવામાં ઉપયોગ થાય છે. જેમાંથી થોડામાંથી વિજળી બનાવી શકાય છે. 

 

(12:04 am IST)