Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

તૂર્કીને હટાવી રોમાનીયાએ ટી-ર૦ ઇતિહાસમાં સૌથી મોટી જીત મેળવી

         કોન્ટિનેંટલ ક્રિકેટ કપમા તુર્કીને ૧૭૩ રનથી હરાવી રોમાનિયાએ ટી-ર૦ ઇતિહાસમાં સૌથી મોટી જીત હાંસલ કરી. તામિલનાડુમાં જન્મેલ  સોફટવેર પ્રોફેશ્નલ શિવકુમાર પેરીયાલવારના ૧૦પ(૪૦) રનની મદદથી રોમાનિયાએ રર૬/૬ નો સ્કોર બનાવ્યો હતો.

         ટી-ર૦ માં઼ સૌથી મોટી જીત નો પાછલો રેકોર્ડ ર૦૦૭ માં કેન્ટાને ૧૭ર રનોથી હરાવનાર શ્રીલંકાના નામે હતો.

(11:13 pm IST)