Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ખતરનાક શ્રેણીમાં પહોંચ્યું 'ડોરિયન' વાવાઝોડું: ફ્લોરિડામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડાની તરફ વધી રહેલ ડોરિયન વાવાઝોડું મજબૂત થઈને ચોથી શ્રેણીમાં પહોંચી ગયું છે જે અત્યંત ખતરનાક હોવાનું માલુમ પડી રહ્યું છે. રાષ્ટ્રીય તુફાન કેન્દ્રએ આપેલ માહિતી  મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે ડોરિયન વાવાઝોડાના કારણે 130 મિલ પ્રતિ કલાકની ઝડપથી હવાઓ ચાલવા લાગી હતી જેના કારણે પાંચ સ્તરીય પૈમાના પર તે ચોથી શ્રેણીમાં પહોંચી ગયું છે. આ કારણોસર તેની તીવ્રતા  વધુ હોવાના કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(6:18 pm IST)