Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

સતત વધતા વજનને લઈને થયું નવું સંશોધન: હવે મળશે ઓપરેશન કરાવવાથી રાહત

નવી દિલ્હી: સતત વધતી જતી કેલેરી અને  ચરબીના કારણે પરેશાન લોકો માટે શોધકર્તાઓએ એક નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. આનાથી માત્ર વધતી કેલેરીથી છુટકારો જ નથી મળતો  પરંતુ વજન પણ ઓછું કરવામાં મદદ મળશે। એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જો અલ્ટરનેટ ઉપવાસ કરવામાં આવે તો વધતી કેલેરીનું જોખમ ઓછું થઇ જાય છે  

     આ સંશોધન 60 લોકો પર ચાર અઠવાડિયા સુધી કરવામાં આવ્યો હતો  જેમાં તેમને વૈકલ્પિક ઉપવાસ કરવામાં આવ્યો અને આ સહુ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત ખુબજ ફાયદો થયૉ હોવાનું માલુમ પડી રહ્યું છે. આ સાથો સાથ અન્ય બીમારીઓ પણ આ ઉપાયથી ઘટતી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:15 pm IST)