Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

તલાક લેવા ફેશન થઇ ગયેલ છે : પોપ ફ્રાંસિસ

ઇસાઇ ધર્મગુરૃ પોપ ફ્રાંસિસે કહ્યું કે તલાક લેવા એ એક ફેશન થઇ ગયેલ છે. આપણે સાંભળીએ છીએ કે કોઇના તલાક થઇ ગયા પણ આ ખોટુ છે. તેનો આગળ ઉપર કહે છે કે હું દરેક વસ્તુને સન્માનિત ભાવે નિહાળુ છુ પણ તલાક લેવા એ આદર્શ નથી. તેઓ કહે છે લગ્નમાં પ્રેમ ઇશ્વરની ભેટ છે. જે વાતચીત અને સમય પસાર થવાની સાથે વધે છે.

(9:10 pm IST)