Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

પાકિસ્તાનમાં ફિલ્મની અશ્લીલ જાહેરાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના નવા સૂચના મંત્રી ફયઝ-અલ-હસને પંજાબમાં ફિલ્મોની અશ્લીલ જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે ચૌહાણે લાહોરમાં એક જનસભમાં સંબોધિત કરતા જણાવ્યું હતું કે પંજબનાં સિનેમાઘરોમાં જો અશ્લીલ બિલ બોર્ડ જોવા મળશે તો તેને દંડ ફટકારવામાં આવશે અને તેમ છતાં આદેશનું પાલન કરવામાં નહીં આવે તો સિનેમાઘરને બંધ કરી દેવામાં આવશે.

(5:32 pm IST)