Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

બાળકી સિક્કો ગળી જતા ડોકટરો મુસીબતમાં મુકાયા

નવી દિલ્હી: આપણે મોટા ભાગે જોતા હોઈએ છીએ કે ઘરમાં બાળકો મસ્તીખોર હોય છે અને તે ઘણીવાર એવી રમત કરી બેસે છે જેનાથી ખુબજ મુશ્કેલી સર્જાય શકે છે.અને તે ઘણીવાર એવી વસ્તુ મોઢામાં નાખી દેતા હોય છે જેનાથી ખુબજ મોટી સમસ્યામાં મુકાઈ જવાય છે આવી જ એક ઘટના હાલમાં સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં એક બાળક સિક્કો ગલી જાય છે અને ડોક્ટર તેના મોઢામાં ફસાયેલ આ સિક્કાને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ખુબજ મહેનત પછી ડોક્ટરને આ સફળતા મળે છે.

(5:30 pm IST)