Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં પાકિસ્તાનનો હુમલો : 9નાગરિકોના મૃત્યુ

નવી દિલ્હી:પાકિસ્તાનના કંધાર પ્રાંતમાં રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાનના હુમલાખોરોએ કરેલ હુમલામાં 9 નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ સાથે 50 લોકોને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

          અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલય દ્વારા  મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કંધાર પ્રાંતના સ્પિન બોલ્દક જિલ્લામાં રહેણાંકના વિસ્તારમાં ગુરુવારના રોજ પાકિસ્તાની  સેનાનો હોમલો કરવામાં આવ્યો હતો જેમાં 9 નાગરિકના મૃત્યુ નીપજ્યાની સાથે 50 લોકોને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:00 pm IST)