Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

નેપાળના નુવાકોટમાં બોંબ બ્લાસ્ટ: ચાર સ્થાન પરથી શંકાસ્પદ સમાન મળી આવ્યો

નવી દિલ્હી: નેપાળમાં આજરોજ સવારના સમયે નુવાકોટ જિલ્લાના વોર્ડ કાર્યાલયમાં સવારના સમયે વિસ્ફોટ થયો હતો તેમજ આ સિવાય બે અન્ય જગ્યાઓ પર વાહનોમાં હુમલો પણ કરવામાં આવ્યો હતો આ સાથે ચાર અલગ અલગ જગ્યાપરથી શંકાસ્પદ સમાન પણ મળી આવ્યો છે હજુ સુધી બોંબ ધમાકા અંગેનું કારણ જાણવામાં આવી રહ્યું નથી પરંતુ તે અંગે વધુ તપાસ થઇ રહી છે.

(6:04 pm IST)