Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

અભ્યાસમાં અંગ્રેજી બાળકોથી આગળ છે ભારતીય મૂળના બાળકો: સંશોધન

નવી દિલ્હી: આખા ઈંગ્લેન્ડમાં ભારતીય મૂળના બાળકો પોતાની સાથે અભ્યાસ કરનાર અંગ્રેજી બાળકોના અભ્યાસની તુલનામાં ખુબજ આગળ છે એક નવા સંશોધન રિપોર્ટ મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે   એજ્યુકેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટતે પોતાના રિપોર્ટમાં જનવાયુ છે કે ભારતીય અને ચીની મૂળના લોકો અભ્યાસમાં ત્યાં અભ્યાસ કરનાર લોકોથી ખુબજ આગળ છે અને બ્રિટિશ બાળકોથી પણ તે ખુબજ આગળ છે.

(6:04 pm IST)