Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગર્લફ્રેન્ડને મોતનેઘાટ ઉતારીને કરી આવી હાલત

નવી દિલ્હી: ઇંડિયાનામાં હત્યાની એક હદયને કંપાવતી ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક આરોપીએ પોતાનો ગુનો કબુલ્યો છે જેમાં એમને પોતાની એક્સ ગર્લફ્રેન્ડને મોતનેઘાટ ઉતારી દીધી છે પ્રેમિકાની ઘરે જઇને દરવાજો તોડીને અંદર ઘૂસીને તેને પોતાની ગર્લફ્રેન્ડ પર ચાકુથી હુમલો કર્યો હોવાનું આ શખ્સે અદાલતમાં કબુલ્યું છે.

(6:03 pm IST)