Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

રોબો શેફ સોફીએ ઝટપટ વાનગી બનાવી દીધી

સિંગાપોરમાં રાઇસ-નૂડલ્સમાંથી બનતી લાસ્કા નામની વાગી સોફી નામના રોબોટિક શેફે જસ્ટ ૪પ સેકન્ડમાં બનાવી દીધી હતી અને એ બાઉલમાં સર્વ પણ કરી હતી. સિંગાપોરની એક એન્જિનિયરિંગ કંપનીએ આ રોબો શેફ બનાવ્યો છે. આ રોબો એક મિનિટથી પણ ઓછા સમયમાં સિંગાપોરની આ ફેમસ વાનગી બનાવીને પિરસી શકે છે.

(3:33 pm IST)