Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સિક્કિમમાં ઘુસી આવ્યા ચીની સૈનિક

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ડોકલામને લઈને થયેલ ટકરાવને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે.પરંતુ ચીન પોતાની નજીવી હરકતથી ઉંચુ જ નથી આવી રહ્યું.ડોકલામ વિવાદ પછી ચીની સૈનિક એક વર્ષ પછી ભારતીય સીમા ક્ષેત્ર,સિક્કિમમાં લગભગ 2 કિલોમીટર અંદર સુધી ઘુસી આવ્યા જેને ભારતીય સેનાએ માનવ ચેન બનાવીને રોકી દીધા હતા ભારતીય સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકોને પછી તેના સેંટર મોકલી દેવામાં આવશે.

(6:33 pm IST)