Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના નગરહાર પ્રાંતમાં થયેલ આત્મઘાતી હુમલામાં સ્થાનિક ગુટના કમાંડર સહીત ચાર લોકોના મોત નિપજ્યા છે અધિકારી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે નગરહારના બેહસુદ જિલ્લાના ગવર્નર પ્રવક્તા અતાઉલ્લાહ ખોજ્ઞાનીએ જણાવ્યું હતું કે આ આત્મઘાતી હુમલો સ્થાનિક કબાયલી નેતા તેમજ સ્થાનિક ગુટના કમાંડર હયાતખાનને લક્ષમાં રાખીને કરવામાં આવ્યો હતો.

(6:33 pm IST)