Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

UAE: બાંગ્લાદેશી કુરાન શિક્ષક પર ભારતીય વિદ્યાર્થી સાથે છેડતીનો આરોપ

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમીરાત(યુએઈ)માં 40 વર્ષમાં બાંગ્લાદેશી 'કુરાન'શિક્ષકે એક 15 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાથે કહેવાતી રીતે છેડતી કરવાની ઘટના સામે આવી છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુબઈના અલ-મુરકકતબતમાં આરોપી શિક્ષકે ગયા  મહિને ચાર વાર કુરાનની આયાત વાંચતો હતો.દુબઈની એક અદાલતમાં કુરાન શિક્ષકને છેડતી કરવાના મામલે આરોપી સાબિત કરવામાં આવ્યો છે અને જયારે આ આરોપીએ આ વાતને કબૂલી નથી.

(6:29 pm IST)