Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

આજ આકાશમાં જોવા મળશે અદભુત નજારો

નવી દિલ્હી: આજ રાતે 31 જુલાઈના આકાશમાં એક અદભુત નજારો જોવા મળશે સૌરમંડળનો લાલ ગ્રહ એટલે કે મંગળ ગ્રહ 15 વર્ષમાં પ્રથમવાર પૃથ્વીની નજીક આવી રહ્યો છે આજે બને ગ્રહ એક-બીજાથી લગભગ 5.76 કરોડ કિલોલિટરની દુરી પર હશે અને શુક્રવારના રોજ પૃથ્વીથી જુદી દિશામાં આવશે.આ વાતથી જાણી શકાય છે કે મંગળ ગ્રહ અને સૂરજ પૃથ્વીથી તદ્દન બીજી તરફ હશે.

(6:27 pm IST)