Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

આ કિશોરી માત્ર શ્વાનની ભાષા સમજે છે

નવી દિલ્હી: યુક્રેનની ઓકસાના જયારે 3 વર્ષની હતી ત્યારે તેના શરાબી માતા-પિતાએ તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.બને પતિ પત્ની એટલા નશામાં હતા કે તે એ પણ ભૂલી ગયા કે તેમને એક દીકરી છે એવામાં ઓક્શનાએ ઘણા વર્ષો સુધી પોતાના શ્વાન સાથે દિવસો પસાર કર્યા હતા અને તે એને પોતાના દીકરાની જેમ રાખી રહ્યા હતા આ શ્વાનની સાથે રહેવાની સાથે સાથે હવે તે એમની ભાષા શીખી ગઈ છે અને તેમની જેમજ વસ્તુ કરી રહી છે અને કાચું માસ પણ ખાઈ રહી છે અને સાથો સાથે તે શ્વાનની જેમજ અવાજ કાઢી રહી છે.

(6:27 pm IST)