Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

મહિલાની અંતિમ ઈચ્છા પુરી કરવા માટે શ્વાનનો જીવ ચાલ્યો ગયો

નવી દિલ્હી:અમેરિકાના વર્જિનિયા પ્રાંતમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં મૃત્યુ અને જિંદગી જીદ અને ઈચ્છાઓનું મિશ્રણ  જોવા મળ્યું છે આ એક મહિલાની ઘટના છે જેમાં તેની અંતિમ ઈચ્છા પુરી કરવા માટે અન્ય કોઈની જિંદગી પુરી કરવાની નોબત આવી છે વર્જિનિયામાં અંતિમ શ્વાસ લેતી મહિલાની ઈચ્છા એવી હતી કે તેમની સાથે તેમના શ્વાનને પણ દફનાવવામાં આવે અને વર્જિનિયાના કાનૂનને ધ્યાનમાં લેતા શ્વાન સહતે પોતાનો મલિક જે ઈચ્છે તે કરી શકે છે એટલા માટે તે મહિલાની અંતિમ ઈચ્છા પુરી કરવામાં આવી અને પોતાની સાથે તેમના શ્વાનને પણ દફનાવવામાં આવ્યો હતો. 

(6:20 pm IST)