Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

બીજા લગ્ન કરતા પતિને અટકાવવું પત્નીને ભારે પડ્યું: પતિએ કરી નિર્મમ હત્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એચઆઇવી સંક્રમિત 30 વર્ષીય એક મહિલાની તેના પતિએ હત્યા કરી દીધી છે પતિએ બીજા લગ્ન કરવાનો નિર્ણય કરતા મહિલાએ વિરોધ કર્યો હત અને આ ઘટનામાં પતિએ ઉશ્કેરાઈને પત્નીની કરપીણ  હત્યા કરી દીધી છે મહિલા એચઆઇવીનો શિકાર  જાણવામાં આવતા પતિએ  બીજા લગ્ન  વિચાર્યું  અને પત્નીએ તેનો વિરોધ કરતા પતિએ તેની હત્યા કરીને  તેના મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો હતો.

(6:18 pm IST)