Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

એંટાર્કટિકામાં પ્રથમવાર ગરમી રેકોર્ડ કરવામાં આવી

નવી દિલ્હી:વિશ્વનું સુધી ઠંડુ મહાદ્વીપ એંટાર્કટિકામાં વધી રહેલ વૈશ્વિક તાપમાનથી ગરમી રેકોર્ડ કરવામાં આવી રહી છે વૈજ્ઞાનિકોએ 2019-20ની ગરમીઓમાં એન્ટાર્કટિકામાં પ્રથમવાર ગરમી જોઈ હોવાનું માલુમ પડી રહ્યું છે ઓસ્ટ્રેલિયા એન્ટાર્કટિકા કાર્યક્રમના શોધકર્તાઓએ મંગળવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મહાદ્વીપના કેસી સ્ટેશન પર 9.2 ડિગ્રી સેલ્સિયસનો સૌથી વધારે તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યો છે.

              યુનિવર્સીટી ઓફ વુલોન્ગોગના બાયોલોજીસ્ટ શેરોન રાબિસને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સતત ત્રણ દિવસમા વધારે તાપમાન નોંધવામાં આવ્યું છે તેના આધારે ગરમીનો રેકોર્ડ વર્ગીકૃત કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:17 pm IST)