Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉનની પરિસ્થિતિમાં પણ સાઉદી અરબે યમનની રાજધાની સના પર કર્યો હુમલો

નવી દિલ્હી:સાઉદી અરબે યમનની રાજધાની સના પર ઓછામાં ઓછી 15 એરસ્ટ્રાઇક કરીને હુમલો કર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે હુમલો શિયા હુતી દુશમ્નોદ્વારા કરવામાં આવ્યો છે સોમવારના રોજ હુમલામાં એક શખ્સનું મૃત્યુ નીપજ્યું છે જયારે અન્ય બે ને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

             વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબ નિત સંગઠન જે યમનની લડાઈમાં 2015થી હસ્તક્ષેપ કરી રહ્યું છે તેમને એક મિલ્ટ્રી ઓપરેશનની ઘોષણા કરી છે  જે હુતી વિદ્રોહીઓના ઇરાકને નાકામ કરશે.

(6:15 pm IST)