Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

સીઇઓએ ઇન્ટરવ્યૂમાં પરેશાન કર્યાઃ મહીલાએ નોકરી ઠુકરાવીઃ સીઇઓઅ માફી માગી

એક રર વર્ષની મહિલા ઓલિવિયા બ્લૈંડએ યુકેની કંપનીમાં ઇન્ટરવ્યુ દરમ્યાન સીઇઓ દ્વારા પરેશાન કરવા માટે દાવા પછી એને મળેલ નોકરીને પણ ઠોકર મારી દીધી. મહીલાએ કહ્યું તે ''ક્રુર'' ઇન્ટરવ્યૂએ એને એના ખરાબ રીલેશનશીપની યાદી અપાવી. ત્યારબાદ સીઇઓએ લખ્યુ કે આનાથી કોઇને દુઃખ થયુ હોય તો હું માફી માંગુ છુ.

(10:53 pm IST)