Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

રસ્તા પર બનેલ ખાડામાંથી હતી બેંક લૂંટવાની યોજના: પોલીસની સામે આવી સચ્ચાઈ

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં અધિકારીને વખતે અચરજ લાગી જયારે તેને 50 ફૂટના એક ખાડા વિષે જાણવા મળ્યું હેરાની માત્ર એજ નહોતી કે ખાડો છે અધિકારી જેને માત્ર હોલ સમજી રહ્યા હતા એક સુરંગ હતું જેમાં થોડાક અંતર પછી બેંક હતી અને સુરંગમાં વીજળીની સપ્લાયના તાર પણ લગાવામાં આવ્યા હતા તેમાં ઇન્ટરનેટ પણ ઉપસ્થિત હતું લગભગ 3 ફૂટ પહોળી સુરંગ હતી સુરંગથી બેંક લૂંટવાનો ઈરાદો હોવાનું માલુમ પડી રહ્યું છે.

 

(5:51 pm IST)