Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

જંગલમાં ખોવાયેલ 3 વર્ષીય બાળકને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યો

નવી દિલ્હી: અમેરિકાના નોર્થ કૈરોલિનામાં એક 3 વર્ષીય બાળક જંગલમાં ખોવાય ગયું હતું  જેને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યું પરંતુ ત્યારબાદ હકીકત એવી સામે આવી કે જેના વિષે જાણીને સહુ કોઈના હોશ ઉડી ગયા હતા  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાળકના માતા પિતાએ જણાવ્યું છે કે જયારે બાળક મળ્યું ત્યારે તે રીછ સાથે હતું બાળકને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે અને તે રિકવર થઇ રહ્યું છે  ઘટનાના ફોટો અને વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

(5:49 pm IST)